Posts

Showing posts from September, 2012

Old age Reality in Gujarati

ઘડપણ સડવા માટે નથી                 માણસ સાઠ વટાવે પછી થોડાક ડરામણા શબ્દોનું બ્લેકમેઈલ શરુ થઈ જાય છે: બ્લડ–સુગર, કૉલેસ્ટરોલ, બ્લડ પ્રેશર, આરથ્રાઈટીસ, બાયપાસ, ઘડપણ અને મૃત્યુ. ઘણા લોકો ઘડપણમાં દુ:ખી થવા માટે યુવાનીમાં રોગના ખાતામાં દુ:ખની થાપણ મૂકી રાખે છે. પાછલી ઉંમરે દુ:ખ એમને વ્યાજમુદ્લ સાથે પાછું મળે છે. જ્યાં જ્યાં નજર કરીએ ત્યાં એડવાન્સ બૂકિંગ કરાવીને ઘડપણમાં રોગોનું મ્યુઝિયમ બનીને ખાટલે પડેલા ખોળિયા જોવા મળે છે. એમના જિગરજાન દોસ્તનું નામ છે, ગળફો. એમની ગર્લફ્રેન્ડનું નામ છે, થૂંકદાની. એમની પ્રિયતમાનું નામ છે, પથારી. રવિશંકર મહારાજ વારંવાર કહેતા કે ઘરડમાં ચાલે તે ઘરડો. ઘડપણનું સર્જન સડવા માટે નથી થયું. માણસે ઘરડા નથી થવાનું, પણ વૃધ્ધ થવાનું છે. જે વૃધ્ધિ પામ્યો એ વૃધ્ધ. પાછલી ઉંમરે સુખી થવાના સચોટ ઉપાયો કયા ? ગમે એ ભોગે યુવાનીમાં બેઠાડુ બનવાનું ટાળવું રહ્યું. જેટલું ચલાય એટલું ચાલવું અને વળી ઝડપથી ચાલવું. ચલના જીવનકા નામ ચલતે રહો શ...

Jokes in Hindi

ये मनमोहन भी ले लो ; ये दिग्विजय भी ले लो ; भले छीन लो हमसे सोनिया गांधी ! मगर हमको लौटा दो , वो कीमतें पुरानी ; वो आटा , वो गैस , वो बिजली , वो पानी ! बड़ी मेहरबानी , बड़ी मेहरबानी !!         मैंने अन्ना हजारे से पूछा : कफ़न में जेब क्यों नहीं होती ? अन्ना ने जवाब दिया : बेटा क्योंकि मौत रिश्वत से टाली नहीं जा सकती ! ज़िन्दगी का सच एक गरीब आदमी सुबह जल्दी घर से पेट भरने के लिये निकलता है और एक अमीर आदमी पेट कम करने के लिये !   राम ने रावण को मारा ( र - र ) , कृष्ण ने कंस को मारा ( क - क ) , गोडसे ने गाँधी को मारा ( ग - ग ) , इसलिये ओसामा को तो ओबामा के हाथो मरना ही था ..( ओ - ओ )!      राह तकते है हम उनके इंतज़ार में ! साँसे भरते हैं उनके एक दीदार में ! रात न कटती है न होता है सवेरा ! जबसे दिल के हर कोने में हुआ है आपका ब...