Thursday, December 31, 2009

Aamir Khan's Exclusive Interview on 3 Idiots

Actor Aamir Khan talks about his Super Hit film 3 Idiots.. hear the interview

Thursday, December 3, 2009

Nice Guajrati Quote

વર્ષો પછી મેં અનુભવ્યું કે પિતા આકાશ હોય છે અને તપતા સૂરજને પોતાની પીઠ પર ઝીલી આપણને છાંયો આપે છે. વરસાંદમાં છત્રી અનેગરમીમાં ઠંડી હવાની લહેરખી બની આપણને સુરક્ષિત રાખે છે.

એમનું ચાલે તો પોતાનાં બાળકો માટે લાકડાનો ઘોડો, સર્કસનો જોકર એટલે સુધી કેરંગબેરંગી ફુગ્ગો બની જવામાં પણ એમને સંકોચ નથી થતો. જોકે પોતાના આનંદની કોઇ પણ ક્ષણ હોય તેઓ આછા સ્મિતથી વધારે કોઇ પ્રતિભાવનથી દર્શાવતા. આવી પળોમાં પિતા તરીકે એમનું વ્યક્તિત્વ અદ્ર્શ્ય થઇ જાય છે.છતાં ક્યારેક એવું બને છે કે, માતાની સરખામણીમાં પિતાને હંમેશા ભૂલી જવાય છે. દૂર વસતાં બાળકો પત્ર લખે ત્યારે પત્રોમાં માંને પહેલું સંબોધનકરે છે. શાયદ પિતા માટે તો માત્ર થોડી લીટીઓજ લખાયેલી હોય છે, તો પણ બાળકોના પત્રમાં લખાયેલા એ થોડા શબ્દોને પણ તેઓ એકાંતમાંઘણીવાર વાંચે છે.

એ સમયે એમનો ચહેરો કદાચ અત્યંત દયામણો અને લાચાર લાગે છે, છતાં એકાંતમાં પણ પોતાના ચહેરા પરની રેખાઓભાવુકતાની ચાડી ન ખાઇ જાય એની નિષ્ફળ કોશિશ કરતાં રહે છે.બાળકો મોટાં થતાં જાય છે એમ એમને લાડ લડાવવામાં પણ તેઓ ખચકાટ અનુભવે છે. ક્યારેક મોકો મળી જાય તો તેઓ ઘરમાં સૂતેલાં બાળકોનેપોતાની આંગળીઓથી પંપાળે છે, નમીને એમના કપાળને ચૂમે છે. એવામાં બાળક જો સળવળ્યું તો સંકોચાઇને એ એવા દૂર ખસી જાય છે, જાણેક્યાંક ચોરી કરતાં પકડાઇ ગયા હોય!સરકાર દ્વારા સન્માનિત થવા છતાં પણ પોતાનાં બાળકો માટે તેઓ હંમેશ એક નિષ્ફળ શિક્ષક ગણાય છે.

ઓફીસ કે સરકારી ખાતું બાહોશીથીચલાવવા છતાં ઘરના મોભી તરીકે પિતા મીંડું જ સિદ્દ થાય છે. કયારેક વળી પત્ની બે ચાર દિવસ માટે એકલી જ કોઇ સંબંધીને ત્યાં જાય છે ત્યારેતેઓ જીવ રેડી પોતાનાં બાળકો માટે મા અને પિતા બંનેની ભૂમિકા નિભાવવા તત્પર થઇ જાય છે. રસોડામાં ઘૂસી નવા પ્રયોગ કરવા લાગે છે,બાળકોનાં પુસ્તક-કપડાં વગેરે ઉત્સાહથી વય્વસ્થીત કરે છે. આ બધાં કામને કારણે એ દિવસોમાં તેઓ ઓફીસ મોડા પહોંચી બોસનો ઠપકો સાંભળેછે, પણ ઘરે આવતાં જ એ બધું ભૂલીને ફરીથી બાળકો માટે કંઇક નવું સારું કરી છૂટવાની કવાયતમાં લાગી જાય છે. પછી પત્ની જ્યારે પાછી ફરે છેત્યારે બાળકો પિતાની ઘણી હાસ્યાસ્પદ કોશિશોની મજાક ઉડાવી પોતાની માને સંભળાવે છે, કદાચ થોડા સમય માટે ખોટું પણ લાગે છતાં પોતે પણએ વાતને હસી નાખે છે.

માની ગેરહાજરીમાં ભૂલમા પણ સ્વાદિષ્ટ બની ગયેલી કોઇ વાનગીના કે દીવાનખાનાની નવી ગોઠવણીના બાળકો માઆગળ ક્યારેક વખાણ કરી બેસે ત્યારે પિતાના હ્રદયમાં ઊઠતા ભાવ એમનો ચહેરો ક્યારેય દર્શાવી નથી શકતો.ઘરબહાર પિતા ઘણીવાર હેરાન-પરેશાન અને હતાશ-નિરાશ થાય છે પણ ઘરમાં પગ મૂકતાંની સાથે જ પોતાના પર એક ખુશમિજાજી માણસ અનેવિજયી યોદ્દાનું કવચ ચઢાવી લે છે. કોઇકોઇ વાર તેઓ પોતાની પત્ની સાથે પોતાના પરાજયના દુઃખને વહેંચવાની કોશિશ પણ કરે છે પણ થોડીજવારમાં એ પત્નીના મોંઢે કહેવાતી બાળકો, બહેનપણીઓની કે સગાંસંબંધીઓની વાતો પર હા-હં કરતા દેખાય છે. પત્ની પાછી એ વાતો કરતી કરતીનિરાંતે સૂઇ જાય છે અને પોતે સાંભળેલી વાતો અને ન કહી શકાયેલી વાતો વાગોળતા જાગતા પડી રહે છે.

ઘરમાં જ્યારે પણ કોઇ મુદ્દે ચર્ચા છેડાય છેત્યારે ઘરના બાકી બધા લોકો એક તરફ અને પિતા બીજી તરફ એકલાઅટૂલા ઊભા હોય છે. ઘર અને બાળકોને લગતા તમામ નિર્ણયોમાં પણ એલઘુમતીમાં હોય છે. ટૂંકમાં બહુ ઓછીવાર કોઇ એમની સાથે સહમત થાય છે. બાળકોના મોટા મોટા નિર્ણયોમાં પોતાની અનુમતિ ન હોવા છતાં અનેએથી પોતે ખીજાયેલા હોવા છ્તાં તેઓ બાળકોની ઇચ્છા પૂરી કરવા મથે છે. વિધિની વક્ર્તા એ છે કે આમ છતાં બાળકોની ઇચ્છામાં આડે આવવામાંસૌથી મોખરે તેઓ જ ખટકતા દેખાય છે. બાળકો ખાતર ઘણો પરિશ્રમ વેઠવો પડતો હોવા છતાં તેઓ એને છુપાવવામાં જ માને છે.

બાળકોનીસફળતા અર્થે મનોમન ઇશ્વરને સ્મરતાં-વિનવતાં રહે છે. બાળકોને લગતી કોઇ પણ ખબર પિતા પાસે લગભગ 'સેકન્ડ-હેન્ડ'જ આવતી હોય છે. શરૂશરૂમાં એમને માઠું પણ લાગતું હોય છે, પણ પછી એ ખોટુંલગાડવાનું છોડી એ સમાચારો અનુસાર સુખી કે દુખી થવાનું શીખી જાય છે. ખરી રીતે પિતા શેષનાગ જેવા હોય છે. એમણે આ પરિવાર રૂપીપ્રુથ્વીને પોતાના માથે હાલકડોલક થયા વગર, થાકયા વગર અને સતત સંતુલન જાળવી ઊંચકી રાખવાની હોય છે. થાકીને જરાઅમથું પણ માથુંહલાવી દે તો તરત જ આખાય પરિવારમાં હાહાકાર મચી જાય છે.

ત્યારે ધ્રૂજી ઉઠેલા કુટુંબને જોઇ પોતાના થાકની વાત કોઇને પણ કહ્યા વગર,ફરીથી ક્યારેય પાછા ન થાકવાનો નિર્ણય કરી પોતાના કામમાં તેઓ વધુ એક વાર મગ્ન થઇ જાય છે... દીકરો મોટો થઇ પહેલીવાર નોકરી કરવા બીજા શહેરમાં જતો હોય છે ત્યારે ઉપરઉપરથી ખૂબ ખુશ, નિશ્ચિત અને સામાન્ય દેખાવાનો ડોળ કરતાંપિતા અંદરથી ખૂબ ઉદાસ થઇ જાય છે. એ દીકરાને શાંતિથી શિખામણના બે બોલ પણ નથી કહી શકતા. પોતાના સ્વરને સંયમિત રાખવાનીકોશિશમાં વિદાય સમયે પણ તેઓ લગભગ ચુપકીદી સેવે છે. એમની આ ચૂપકીદીને કદાચ કોઇ નિષ્ઠુરતા તથા ઔપચારિકતા માની લે છે. છતાંકોઇ વાર લાગણીવશ કોઇને કહ્યા વગર તેઓ ચુપચાપ એકલા જ દીકરાના શહેરમાં પહોંચી જાય છે.

ઘણા વખતે દીકરાને મળ્યા પછી છાતીએલગાડી ન્યાલ થઇ જાય છે. ડાયાબિટીસ હોવા છતાં દીકરા દ્વારા મંગાવાયેલી ચા કોઇપણ જાતના ભય વગર આનંદથી ચૂસકીઓ મારી પી લેછે અને પોતાના આગમનને કારણે દીકરાને નોકરીમાંથી અદધી કે આખી રજા લેવાનું નથી કહેતા.

તેઓ દીકરાના ગયા પછી એનો અવ્યવસ્થિત રૂમ સાફ કરવાનો આનંદ માણવા માંગે છે પણ કપડાંની પાછળ રાખેલું સિગરેટનું પેકેટ જોઇ સફાઇકરવાનો ઇરાદો માંડી વાળે છે. સાંજે દીકરો પાછો ફરે છે ત્યારે એને કોઇ વાતનો અણસાર પણ નથી આવવા દેતા કે એ ચીજોનો ઉલ્લેખ પણ નથીકરતા. શું વાતચીત કરવી એ પણ એમને સુઝતું નથી ત્યારે દીકરાની સાથે ફકત ડીનરનો આનંદ લઇ પોતે જરૂરી મીટિંગ છે એવું બહાનું કરી દે એ જરાતે ત્યાંથી રવાના થઇ જાય છે. હા, જતી વખતે દીકરાના હાથમાં થોડી નોટોની થપ્પી થમાવવાનું સુA તેઓ અવશ્ય લે છે. બસ, આમ જીવનનીભાગદોડમાં એક દિવસ અચાનક પિતા પડી જાય છે, ફરી ન ઊઠવા માટે. આખો પરિવાર અવાચક રહી જાય છે.

એમના ન હોવાના દુખમાં એમનીહયાતીનું મહત્ત્વ કોઇ નવા અર્થમાં સમજાય છે. અને છેવટે પિતાજી ઘરના કોઇ ખંડમા એક દીવાલ પર માળા પહેરી છબિ બની લટકી જાય છે, છતાંઇતિહાસના કોઇ પણ પુસ્તકમાં એ પિતા તરીકે નથી મળી શકતા !

Friday, October 16, 2009

Happy Diwali

Deepawali greetings to you...

I wish you not just smiles and happiness but laughter and pure joy,
not just an abundance of blessings but heavens true treasures.
May you walk with Love and Light always...

DEEPAVALI

DIWALI OR DEEPAVALI IS THE MOST POPULAR AND SIGNIFICANT CELEBRATION FOR ALL HINDUS THROUGHOUT THE WORLD. OFTEN DESCRIBED AS THE FESTIVAL OF LIGHTS BECAUSE OF THE LIGHTING OF OIL LAMPS ON THE MAIN NIGHT OF DIWALI, THIS CELEBRATION IS ASSOCIATED WITH FINE COLOURFUL CLOTHES, DELICIOUS CUISINE, CLOURFUL FIREWORKS AND GAIETY IN GENERAL. ALTHOUGH IN FIJI , IT IS OBSERVED ONLY ON ONE DAY(WHICH IS GENERALLY THE LAST DAY), IT IS CELEBRATED OVER THREE DAYS IN INDIA . THIS IS BECAUSE IT IS A COMBINATION OF THREE SEPARATE OBSERVANCES.

THE FIRST DAY IS CALLED THE DANTERAS. IT IS THE BIRTH ANNIVERSARY OF DHANWANTARI, THE GREAT TEACHER OF AYURVEDA (MEDICAL SCIENCE). ONE NORMALLY PRAYS ON THIS DAY FOR FREEDOM FROM DISEASE. A LAMP IS NORMALLY LIT FOR YAMRAJ(THE GOD OF DEATH), IN ORDER TO BE FREE FROM A PREMATURE DEATH.


THE NEXT DAY IS CALLED NARAK CHATURDASHI. THIS DAY IS CELEBRATED WITH GREAT FESTIVITY BY SOUTH INDIANS. IT WAS ON THIS DAY THAT SHRI KRISHNA DESTROYED THE DEMON NARAKASURA, WHO TERRORIZED THE INHABITANTS AND SEIZED CELESTIAL MAIDENS AND HELD THEM CAPTIVE. WHEN LORS KRISHNA SLEWED THE DEMON, THE CITY THAT HAD BEEN PLUNGED IN DARKNESS AND FEAR WAS BOW RELEASED. OIL BATHS WERE TAKEN TO ABSOLVE THEMSELVES FROM THE DARKNESS THAT HELD THEM. THEREFORE NOWADAYS, AT DAWN EVERY MEMBER OF THE HOUSEHOLD TAKES AN OIL BATH . THREE KINDS OF OIL ARE COMBINED AND APPLIED TO THE HEAD WITH A TUFT OF GRASS(ARUVAM PUL). EYES ARE CLEANSED WITH CASTOR OIL AND THE WHOLE BODY MESSAGED WITH SESAME OIL.

IN THE NORTH, THE VERY SAME RELEASE FROM DARKNESS AND MISERY WAS FELT IN CELEBRATIONS ASSOCIATED WITH THE RETURN OF RAMA, SITA AND LAKSHMANA AFTER 14 YEARS IN EXILE AT THE END OF WHICH LORD RAMA DEFEATED IN BATTLE RAVANA, THE KING OF LANKA. RAVANA HAD ABDUCTED SITA AND KEPT HER IN CAPTIVITY IN HIS PALACE IN LANKA. LORD RAMA HAD TO SECURE THE HELP OF HANUMAN AND HIS VANARA FORCES IN ORDE TO CROSS OVER TO LANKA AND WAGE WAR WITH THE MIGHTY RAVANA, WHO GAINED A BOON FROM SIVA THAT NONE OF THE GODS WOULD BE ABLE TO DEFEAT HIM IN BATTLE OR KILL HIM. LORD VISHNU HAD TO TAKE THE AVATHAR AS AN ORDINARY MAN IN ORDER TO DO THIS.


HE THIRD DAY IS OBSERVED AS MAHALUXMI POOJA. THIS IS THE NIGHT WHEN THE NEW MOON RULES. THE VERY EVENING AT SUNSET, GODDESS MHALUXMI IS WORSHIPPED AND ROWS OF LAMPS ARE LAID OUT TO MARK THE GLORY OF THE FESTIVITIES. GODDESS MAHLUXMI IS THE CONSORT OR DIVINE ENERGY OF LORD VISHNU,( THE SUSTAINER OF THE UNIVERSE) AND IS WORSHIPPED FOR PROSPERITY AND HAPPINESS.

IT IS IMPORTANT TO REMEMBER THAT DIWALI IS ESSENTIALLY A RELIGIOUS OBSERVANCE WHICH HIGHTLIGHTS THE VICTORY OF LIGHT OVER DARKNESS, KNOWLEDGE OVER IGNORANCE AND GOOD OVER EVIL. IN THESE DAYS OF GLOBAL UNREST WHERE SUSPICION, DOUBT AND FEAR LURKS IN EVERY HEART, THE NEED FOR THE MESSAGE OF DIWALI BECOMES MORE RELEVANT FOR ALL PEOPLE. WE MUST ENDEAVOR TO ERADICATE NEGATIVE THOUGHTS FROM OUR MINDS AND REPLACE THEM WITH POSITIVE THOUGHTS OF LOVE, UNDERSTANDING AND HARMONY. DEEPAVALI IS ALSO A TIME FOR REFLECTION. LIFE DOES NOT ADVOCATE ONLY THE ACHIEVEMENT OF SUPERHUMAN DEEDS. IT IS THE SPREAD OF DHARMA AND THE ESTABLISHMENT OF JUSTICE THAT KINDLES THE HUMAN SPIRIT. THE CROWNING OF RAMA’S GLORY AT DEEPAVALI MUST GIVE RISE TO UNSELFISH DEEDS AND CLEANSE ALL EVIL DESIRES. MANKIND IS WAITING FOR THE PROMISED AYODHA-FREE FOM HUNGER AND WANT-WHEN PEACE AND PLENTY WILL REIGN SUPREME.-WHEN ALL PEOPLE WILL BE HEALTHY AND CONTENT-WHERE THERE WILL BE NO FEAR AND ANXIETY-WHERE MAN’S EARTHLY CARRIER WILL BE GUIDED BY SPIRITUAL LOVE. DEEPAVALI UNITES ALL MANKIND IN THE LOVE OF LIGHT WHICH ALONE DISPELS DARK IGNORANCE.

THE SIGNIFICANCE OF THE CLAY LAMP

THE WORD DIWALI IS THE SHORTENED TERM OF DEEPAVALI, WHICH IN TURN IS A COMBINATION OF TWO WORDS , NAMELY “DEEPA” MEANING LAMP AND “VALI” MEANING ROWS. THUS THE WORD DEEPAVALI MEANS ‘ ROWS OF LAMPS’.

THE LAMP THAT HINDUS LIGHT ON DIWALI DAY IS SYMBOLIC OF THE HUMAN BODY. EACH PART THAT CONSTITUTES THE LAMP REPRESENTS THE HUMAN BODY AND THE LIGHT THAT EMENATES FROM THE LAMP REPRESENTS THE LIGHTING UP OF THE INNER BEING OF A PERSON.

THE CLAY LAMP FOR EXAMPLE REPRESENTS THE PHYSICAL BODY. THE OIL USED IN THE LAMP SIGNIFY THE VARIOUS SENSE ORGANS. THE WICK DENOTES THE INTELLECT WHILE PHYSICAL LIGHT SEEN BY US ALL REPRESENTS THE SPIRITUAL LIGHT OR ENLIGHTMENT THAT ALL OF US ASPIRE TO ACHIEVE.
JUST AS THE OIL CONTAINED IN THE CLAY LAMP, NOURISHES THE WICK WHICH SHINES FORTH WITH ITS RADIANT FLAME, SIMILARLY THE SENSE OF HEARING, SEEING AND OTHER ORGANS CONTAINED IN THE HUAMN BODY NOURISH THE INTELLECT. THROUGH THE KNOWLEDGE ACQUIRED BY THE INTERACTION OF THE SENSES THE INTELLECT BECOMES SPIRITUALLY LUMINOUS AND RADIANT.THUS THE PURE OIL, NEW WICK AND THE LAMP SIGNIFY CLEAN AND PURE THOUGHTS WHICH GIVE AO A GREATER BRIGHTNESS AND LUSTRE.

LIGHT SIGNIFYS HAPPINESS, HEALTH, PROSPERITY, PEACE AND GOODNESS. IT ALSO DISPELS DARKNESS WHICH STANDS FOR SUFFERING THROUGH SADNESS, DISEASE,POVERTY, VIOLENCE, EVIL, GLOOM AND DESPAIR. JUST AS THE SUN DESTROYS THE DARKNESS OF NIGHT SO DOES THE LAMP DESTROY THE DARKNESS AROUND IT. THEREFORE THE PHYSICAL LAMP KINDLES THE INNER LIGHT WHICH INSPIRES US TO SHINE FORTH DESTROYING THE DARKNES OF GLOOM AND DESPAIR AS IT SPREADS THE LIGHT OF HAPPINESS AND JOY.OM ASATO MA SAD GAMAYA
TAMASO MA JYOTIR GAMAYA
MRITYOR MA AMRITAM GAMAYA

LEAD US FROM UNTRUTH TO TRUTH
FROM DARKNESS TO LIGHT
FROM DEATH TO IMMORTALITY

Happy deepawali and may the blessings of goddess Lakshmi shower upon you and your family...

Friday, August 28, 2009

માણસ જાણે મોબાઇલ થઈ ગયો - Manas Mobile Thai Gayo

Manas Mobile Thai Gayo - A Nice Gujarati Poem about how Human has become like a mobile
Thanks to Pragnesh Patel who sent me this e-mail
માણસ જાણે મોબાઇલ થઈ ગયો
જરૂર જેટલી જ લાગણીઓ રિચાર્જ કરતો થઈ ગયો
ખરે ટાણે જ ઝીરો બેલેન્સ દેખાડતો થઈ ગયો
આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!

સામે કોણ છે એ જોઈને સંબંધ રિસિવ કરતો થઈ ગયો
સ્વાર્થનાં ચશ્મા પહેરી મિત્રતાને પણ સ્વીચ ઓફ કરતો થઈ ગયો
આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!

આજે રીટા તો કાલે ગીતા એમ મોડેલ બદલતો થઈ ગયો
મિસિસને છોડીને મિસને એ કોલ કરતો થઈ ગયો
આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!

પડોશીનુ ઊંચું મોડેલ જોઈ જુઓને જીવ બાળતો થઈ ગયો
સાલું, થોડી રાહ જોઈ હોત તો! એવું ઘરમાં યે કહેતો થઈ ગયો
આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!

હોય બરોડામાં અને છું સુરતમાં એમ કહેતો એ થઈ ગયો
આજે હચ તો કાલે રિલાયન્સ એમ ફાયદો જોઈ મિત્રો પણ બદલતો થઈ ગયો
આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!

ઈનકમિંગ – આઉટ ગોઈંગ ફ્રીનાં ચક્કરમાં કુટુંબનાં જ કવરેજ બહાર એ થઈ ગયો
હવે શું થાય બોલો મોડેલ ફોર ટુ ઝીરો એ થઈ ગયો
આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!

Saturday, August 15, 2009

saiyyan ... saiyyan Lyrics in Hindi and English Translation

Heere moti main na chaahoo
हीरे मोती मैं ना चाहू
main toh chaahoo samgam tera
मैं तोह चाहू संगम तेरा
main toh teri saiyyantu hai mera ....
मैं तोह तेरी सैय्याँ तू है मेरा ....
saiyyan ... saiyyan
सैय्याँ ... सैय्याँ

tu jo chhoo le pyaar se
तू जो छू ले प्यार से
aaraam se mar jaaoo
आराम से मर जाऊ
aaja chanda bahoon mein
आजा चंदा बाहों में
tujh mein hi ghum ho jaaoo ...
तुझ में ही घूम हो जाऊ ...
main ... tere naam mein kho jaaoo
मैं ... तेरे नाम में खो जाऊ
saiyyan ... saiyyan
सैय्याँ ... सैय्याँ

mere din khushi se jhoome gaaye raate
pal pal mujhe dubaaye jaate jaate
tujhe jeet jeet haaroo
yeh praan praan varoo
hay aise main nihaaroo
teri aartee utaaroo
tere naam se jude hai saare naate
saiyyan ... saiyyan

banke maala prem ki tere tan pe jhar jhar jaaoo
baithoo naiya preet ki
sansaar se thar jaaoo
tere pyaar se tar jaaoo
saiyyan ... saiyyan
yeh naram naram nasha hai...badhtajaaye
koi pyaar se ghungatiya deta udaaye
ab baawra hua mann
jag ho gaya hai roshan
yeh nayee nayee suhaaganho gayee hia teri jogan

koi prem ki pujaarun mandir sajaaye
saiyyan ... saiyyan
heere moti main na chaahoo
main toh chaahoo samgam tera
main na jaanu
tu hi jaane
main toh teri
tu hai mera
main na jaanu
tu hi jaane
main toh teri
tu hai mera
main toh teri ............ tu hai mera

I don’t wish for riches
I wish only for your love
I’m yours, dear
you’re mine....
saiyyan ... saiyyan (dear)
If you touch me
i can die in peace in love
Dear, come into my arms
I long to melt within you
I wish ... I could lose myself in your entirety
saiyyan ... saiyyan

my days are lively with joy- my nights sing
they make me lost every passing moment
I’ve lost myself as I win you
Now I live just for youI wish
I could look at you forever
I wish I could worship your image
All my relations begin with you
saiyyan ... saiyyanI wish

I could fall upon your body like a garland
I wish I could sail in love
Across the universe
I wish I could sail through this life in your love…
saiyyan ... saiyyan

This is soft warm addiction… and it keeps on rising
I wish you could wake me like never
My heart has now known madness
My world has lighted up
Like a new bride
I’ve become yours, my love
As you adorn my temple with your love
saiyyan ... saiyyan
I don’t wish for riches
I want you-I don’t know anything more
perhaps, you know…
I just know that I’m all yours-
And that you’re mine…
I just know that I’m all yours,
And you’re mine.
I know I’m all yours
And you’re mine, only mine…

Sunday, August 2, 2009

Art Of Living - Teachers Training 22 Jul - 11th Aug 2009Ever since my part 1 basic course in Dec 2005, I had a inner feeling that I wanted to become a AOL teacher. I was in India during the silver jubilee celebrations and was amazed with everything I saw from people to volunteers and ashram ect ect

2006 was a busy year that just passed like every year but in 2007 after my operation I did my first Advance course and I felt more amazed. Which gave me more inner sight that being a teacher can really help many people. And thus the journey began Yes plus course, DSN Course and than in Nov 2008 Bali Advance course, where I got to meet Guruji in person for the first time.

When the NZ group met Guruji I went up to him and said I would like to become AOL teacher and he said “ya become a teacher”. And 9 months later July 2009 I was in Bangalore for 3 week TTC.

When I was at the Ashram I could not believe it was all happening. I was not worried about work and things in NZ, I met so many new friends and so much love and blissful feeling. The mind, body and intellect were all cleaned out and I did not feel what was happening but part of me was changing.
I made friends with people from all around the world which includes Palestine, Germany, Iraq, Pakistan, Moroco, Abu Dhabi, Nepal, Singapore ect ect. The International TTC batch had almost 150 people in it.

TTC did not make me a teacher but it made me a Facilitator, where by as an instrument I can carry work out work to make Guruji’s mission grow. Still I am not feeling that I am a teacher, I am just a disciple He is the only teacher.

look back on 2009
13th August 2010

remembering 11th Aug 2009 at the completion of 21days TTC i met & made so many new friends..missing the days of TTC in Banglore ashram...thank you all for being part of the most amazing 21 days, Part 1 & Yes Plus fellowmates, Jayanth, Suraj, Chetan my Room Mates, Rozeeena & Veenja ji from NZ, Rambha and Rozila from Fiji, Simon, mary, Tanya, nisha and others from Australia, Raabya and Ali from Pakistan, Friends from Morroco, Deepan and so many from India, Friends from Nepal Ram, Madan and gang.

Cannot Forget Alok, Jinan, Julien, Raj Kumari, Suman, Poorninma, Liana, Sawlee, swati, Dhanashree, Farida Azad Iqbal, Farsin Banki, Hashem Al-alawi, Mohamed Albalushi, Raabya Amjad, Shilpa Abhyankar, Vinod K D Allgoo, Bettina Semmer, Martin Benjamin (Germany), Samira Boudi, Candy Huang, Dana Carroll, Maher El Sedawi, You, Mustafa Islamabadi, Lih Jye,  Lee Wai Meng, Malaka Samara, Meditation Mike and Mitsu Sandy and that famous song la la la la

Cannot forget the Ultimate teacher Guruji :-), Hinaji, Darshak ji, Bau & Dinesh, Pankajji, Giriniji, Shreyaji, Rashman, manisha  and all the other helpers, Sri Sri Yoga Teacher Kamleshji, the dogs that came to sadhna during day time and lovely masquitos that loved me hehe, Ashram Masala soda, our room block Vrindavan room 14 the Guards ( Gurkhas) from Nepal, sundar ji in kitchen, danching volunteer nareshji and that lovely boy who danced at satsungs.... can not forget ever, you all have contributed to my growth :-)
Hope to meet you again at the Ashram or wherever fate is willing us to meet.
Cheers and Jai Gurudev!

Sunday, July 5, 2009

Michael Jackson visited Hindu temples

Entertainment icon Michael Jackson reportedly visited famous Hindu temple in London (United Kingdom) in 1999.

On July 25, 1999, he went to Shri Swaminarayan Mandir in Neasden in northwest London and took off his shoes before entering the temple like all other devotees. Masterpiece of exotic design and workmanship, this Hindu temple has been visited by Princess Diana also.

According to a business magnate who accompanied him, Jackson was clearly taken with the whole ritual of taking off his shoes before entering the temple and the Hindu form of worship.
Michael later reportedly visited Bhaktivedanta Manor, run by International Society for Krishna Consciousness (ISKCON) near Watford (United Kingdom). This temple, which contains the statues of Hindu god Krishna and his consort Radha, opens at 04-30 am everyday with Mangal Arti and closes with Shayan Arti at 09-30 pm. Besides arti (ceremony performed in adoration of a deity by circular movement of a lighted lamp), devotees here chant Hare Krishna maha-mantra also. ISKCON propagates consciousness of Hindu god Krishna and before initiation; its devotees take a vow of abstaining from intoxication, gambling, illicit sexual connections and the eating of meat, fish or eggs.

Acclaimed Hindu statesman Rajan Zed argues that Michaels fondness with poetry of Indias first Nobel laureate Rabindranath Tagore during the last days of his life, his being vegetarian, his knowledge of major Hindu deities, and his Hindu temple visits appear to pointing his interest in Hinduism and its rich philosophy.

Rajan Zed, who is president of Universal Society of Hinduism, in a statement in Nevada (USA) today, said that they would pray for the peace of entertainer Michaels soul. Michaels personal life might had been controversial, but he did provide joy to a large populace of the world through his music. According to ancient Hindu scriptures: From joy are born all creatures, by joy they grow, and to joy they return.

Hinduism, oldest and third largest religion of the world, has about one billion adherents and moksha (liberation) is its ultimate goal.

Saturday, July 4, 2009

Teri Ore - IIFA Awards 2009 - Shreya Ghoshal, Back Stage

Shreya Ghoshal - Live back Stage Video - Teri Ore - IIFA Awards 2009
Another exclusive for Shreya Fans, Winner Shreya Ghosal - Playback Singer (Female) Teri Ore (Singh Is King) at IIFA Awards 2009, in Macau.

Friday, July 3, 2009

Wednesday, July 1, 2009

Sonam Kapoor at IIFA Awards 2009

Sonam Kapoor at IIFA Awards 2009
IIFA Awards 2009 - Sonam Kapoor Dance to Delhi 6 Song Genda Phool

Wonderful Words of Wisdom

शब्दों का जादू
अनुभव Anubhav = Expirence
विभूति Vibhuti = Personality, blissful बदलाव लाती है
Divine powers or experiences which one gets thru spiritual practice, divine glory, siddhis
सहानभूति Shahanbhuti = Sympathy
अनुभूति - Anubhuti = Internal Experience

सहभाव Sahhbhav - Empathy

Prophecy describes the disclosing of information that is not known to the prophet by any ordinary means. In general, this can mean divine inspiration, revelation, or interpretation

Books and Audio Books to get

Now Discover your Strengths
The One thing you need to know by Marcus Buckingham
The 8th Habit byr Stephen R Grey

Sunday, June 28, 2009

Jackson wanted to meet Mother Teresa

In 1996, Michael Jackson flew to India in a private jet. The entire airport had to be shut down and the staff lined up to catch a glimpse of the King of Pop.

India was to witness a historic concert on a scale never seen before. Sabbas Joseph, director of Wizcraft, the event management agency that pulled this off recalls, “Michael met the CM and Raj Thackeray.

This was followed by an aarti by Sonali Bendre. And then, as he was walking out, a strange incident occurred. A child fell down and Jackson immediately glided over and picked him up. He held him and hugged him with such care like he was the child’s mother.”

Sabbas was reminded of the incident years later when the controversy about child molestation broke out. He says, “The allegations seemed all wrong. Michael even shot with 100 children in India for a calendar that he was producing.”

On his way from the airport, he stopped the car several times to dance with the poor. There was a sense of excitement of him being in India. Sabbas adds that Jackson was even willing to postpone his visit for a day or two in India to meet Mother Teresa. But that didn’t work out.
Interestingly, Jackson needed a specific car with a roof that could open. At that time, the car wasn’t available in India. So, the event managers had to borrow the Toyota Privera from Anil Ambani.

Viraf Sarkari, co-director at Wizcraft, recalls that all the celebrities and industrialists wanted to meet him. “We arranged meet-and-greet sessions with him. Michael kept all his commitments. He was a gentle person and met everyone respectfully.” Sabbas echoes the sentiment that Michael was the easiest international artiste to work with as he was very humble and the staff very professional.

Both directors acknowledge that Jackson had a great spiritual connect with India. Viraf says, “We first met him in Los Angeles to confirm the concert. We were told he is very keen on performing in India. We’d presented him with a Ganesha, a Nataraj and a sherwani. And without requiring any explanation, he said, “Yes, that’s Ganesha, the god of luck.”

Even when Bal Thackeray presented a silver statue of Nataraj to Jackson, the star didn’t need the politician’s explanation and said, “Yes, I know that’s the god of dance and art.”
Finally, it was the famous sound byte from the legendary pop star that won many hearts in India when he said, “Main Hindustan aa raha hoon.”

Thursday, June 25, 2009

Jaise Suraj Ki Garmi Se - Bhajan

Jaise Suraj Ki Garmi Se - Listen to this Nice Bhajan from Film Parinay
Sung by Sharma Bandhu

Sunday, June 21, 2009

IIFA Awards 2009, IDEA Style Icon Award, Bipasha Basu, Hrithik Roshan - video

IIFA Awards 2009, IDEA Style Icon Award (Female) - Bipasha Basu, IDEA Style Icon Award (Male) - Hrithik Roshan - video

Wednesday, June 17, 2009

IIFA Awards 2009 Macau - Fashion show highlights

Sophie Chaudhary, Zayed Khan, Amitabh Bachcan, Diya Mirza, Madhavan, Neil Nitin Mukesh, Mugda Godse, Madhur Bhandarkar, Dino Morea, IIFA AWARDS, Macau, IIFA AWards 2009, Fashion Show, Manav Gangwani


IIFA Awards 2009 stars arrive in Macau & Fashion show green carpet

IIFA Awards 2009 stars arrive in Macau & Fashion show green carpet "Hritik Roshan" "Anushka Sharma" "Rajesh Khanna" Dia Mirza, Anushka Sharma, Govinda, Amitabh Bachchan, Rajesh Khanna" Sushmita Sen, Neil Nitin Mukesh , Genelia D Souza, Anil Kapoor at Green Carpet" Macau China IIFA "

Tuesday, June 16, 2009

Friday, May 29, 2009

ध्यान - DHYAN - Meditaion

नींद, आचेत ध्यान है ध्यान सहज नींद है
नींद में हमें थोड़ी सी ही शक्ति मिमलती है ध्यान से भरपूर शक्ति मिलती है
ये शक्ति हमारे शरीर की दिमाग की और बुद्धि की शक्ति बडाती है छठी इन्द्रि उजगर करते है . . .
और भी बहुत कुछ . . .
इस ध्यान से बढ़ी हुई शक्ति
से हम बिना तनाव के स्वस्थ
और सुख रह सकते है हमारी शक्ति बहुत बढ जाती है

ध्यान , हमारी चेतना स्वयम् कि ओर आने के सिवा कुछ नही है
ध्यान से हम जानबूझकर अपने शरीर से दिमांग तक जाते है , दिमांग से ज्नान , और ज्नान से स्वयम की ओर ,और उससे भी आगे पहुंच जाते है
ध्यान करने के लिये ,हमे अपने शरीर की सारी हरकतों को बन्द करना पडता है ,जैसे शरीर का हिलना , देखना , बॉलना और सोचना । . .
हम जितना ज़्यादा ध्यान करेंगे उतना ही ज़्यादा विश् शक्ति हमे प्राप्त होगी विश् शक्ति प्राणमय शरीर की शक्ति में प्रावाह करती है शक्ति से भरा हुआ शरीर प्राणमय शरीर कहलाती है

ધ્યાન ધ્યાન માટે પહેલું કામ છે સ્થિતિ। તમે કોઈપણ રીતે બેસી શકો છો. બેસ્વાનું આરામદાયક અને હલન- ચલન વગર્નું હોવું જોઈઍ. આપણે જમીન પર કે ખુરશી ઉપર બેસીને ધ્યાન કરી શકીએ છીએ. ધ્યાન આપણે કોઈપણ જગ્યાએ કરી શકીએ છીએ.

આ પરિસ્થિતિ મા દરેક વ્યક્તિમાં શ્વાસ નહીં રહે, વિચાર નહી રહે. અને તેઓ વિચારૉથી ઉપર ઉઠી જશે. આ પરિસ્થિતિને નિર્મલ સ્થિતિ કહેવાય કે વિચારૉ વગરની સ્થિતિ આ ધ્યાનની અવસ્થા છે. આ એવી અવસ્થા છે કે જેમાં આપણી ઉપર વિશ્વ શક્તિનો વરસાદ થવા લાગે છે. અપણો જેટલું ધ્યાન વધારે કરીશુ તેટલી વધારે વિશ્વ શક્તિ પ્રપ્ત થશે.

Friday, May 8, 2009

Jivan ni jadibutti.....vachva jevu - Essence of Life in Gujarati

જીવન જીવવાની જડીબુટ્ટી

૧. દરરોજ ૧૦ થી ૩૦ મિનિટ ચાલવા જાઓ અને હા, ચાલતી વખતે ચહેરા પર હળવુ સ્મિત હોય તો ઉત્તમ!
૨. દરરોજ ઓછામાં ઓછી ૧૦-30 મિનિટ માટે એકાંતમાં બેસો.
૩. દરરોજ ૭ કલાક ઊંધો.
૪. જોશ, ઉત્સાહ અને કરૂણા આ ત્રણ મહત્વના ગુણો છે જીવનમાં.
૫. નવી રમતો શિખો/રમો.
૬. ગયા વર્ષે કરતાં આ વર્ષે વધારે પુસ્તકો વાંચો .
૭. ધ્યાન, યોગ અને પ્રાર્થના માટે સમય ફાળવો.
૮. ૭૦થી વધારે ઉંમરના અને ૭થી ઓછી ઉંમરના લોકો સાથે સમય ગાળો. દરરોજ શક્યન હોય તો અઠવાડિએ.
૯. જાગતાં સપનાં જુઓ.
૧૦.. પ્લાન્ટ (ફેકટરી )માં બનતી વસ્તુઓ કરતાં પ્લાન્ટ(છોડ)માં ઊગતીવસ્તુઓને ખોરાકમાં મહત્વનું સ્થાન આપો.
૧૧. પુષ્કળ પાણી પીઓ .
૧૨. દરરોજ ઓછામાં ઓછા ત્રણ વ્યક્તિના ચહેરા પર સ્મિત લાવો.
૧૩. ચર્ચા/નિંદા/કુથલીમાં સમય ન બગાડો.
૧૪. ભૂતકાળ ભૂલી જાઓ. ખાસ કરીને પતિ/પત્નીની ભૂલો. વર્તમાનકાળનો આનંદ લો.
૧૫. રાજાની જેમ સવારનો નાસ્તો કરો, રાજકુમારની જેમ બપોરનું ભોજન લો અને ભિખારી જેટલું રાત્રે જમો! ૧૬. દરેક દલીલની સામે જીતી શકવાના નથી, મતભેદ સ્વિકારી લો.
૧૭. સરખામણી કરવાનું છોડો. ખાસ કરીને પતિ/પત્નીની સરખામણી.
૧૮. તમારા સુખનું કારણ ફક્ત તમે છો.
૧૯. દરેકને માફી બક્ષો. ક્ષમા વીરસ્ય ભૂષણમ્
૨૦. બીજા લોકો તમારા માટે શું વિચારશે એવા વિચાર છોડો.
૨૧. ભગવાન સૌનું ભલું કરશે.
૨૨. ગમે તેટલી સારી કે ખરાબ પરિસ્થિતિ હશે, બદલાશે જરૂર.
૨૩. માંદા પડશો ત્યારે તમારો બૉસ નહીં પણ તમારા મિત્રો તમારી સંભાળરાખશે, માટે મિત્રોના સંપર્કમાં રહો.
૨૪. નકામી, નઠારી અને જેમાંથી આનંદ ન મળે તેવી વસ્તુઓથી દૂર રહો.
૨૫ . ઈર્ષા સમયનો બગાડ છે. તમને જોઈતું બધું તમારી પાસે છે.
૨૬. ઉત્તમ હજી આવવાનું બાકી છે.
૨૭. ગમે તેવો ખરાબ મૂડ હોય, ઊઠો, તૈયાર થાઓ અને બહાર આંટો મારી આવો.
૨૮. દરરોજ સવારે ઊઠીને ભગવાનનો આભાર માનો.
૨૯. આ જડીબુટ્ટીઓનું સેવન કરો અને સગા વ્હાલાઓને પણ જણાવો.

Thursday, April 23, 2009

Jagjit Singh Life Story - 1 - Live In Concert

Ghazal King Jagjit Singh live in Concert in Mumbai India, Apni Marzi Se Kahan Apne Safar ke Hum Hain, Artist Introduction

Rhea Pillai on Art of Living

Very nice interview of Rhea a Teacher for the Art of Living

Sunday, February 1, 2009

Some Nice English Quotes

Someone asked me how long i Planned on keeping you in my life.
I Smiled and asked "how do you choose between ALWAYS and FOREVER" ?

Someone asked me " how do u hold love ?"
I Answered "with my hands wide open, with my heart ready to let go & let the other grow"
& that someone asked me again " What if it hurts you?"
I smiled and said "then it means i'm doing it right!"

If the pressure in life seems crushing you down, think of the crushed grapes, that produce
the best wine. The pressure in life only brings our the best in you.

Leave something for friend, Never leave friend for something.
because in life something will leave you, but friends will always be there with you


Friends are like crayons. They Colour our lives, I may not be your favourtie colour,
but hope you will need me somewhere to complete your picture

Excellent words by Dr. Abdul Kalam
Dream is not that what you see in your sleep
Dreams are the things which does not allow you to sleep

Valuing a relationship is not merely done by sending messages each other everyday
What counts is how muc in our busy lives we remember each other

Thursday, January 22, 2009

THODO SAMAY AAPJEH - Gujarati Kavita

સમય દેજે...............હે મૃત્યુ દેવતા , જરા દરવાજો ખટકાવીને આવજે

ઓચીંતા નો મહેમાન બનીનવ આવી ન જતો...

દોસ્તો ને દૂર કરવાનો સમય દેજે

દુશ્મનોને પ્રેમ કરવાનો સમય દેજે...

જેટલુ ખોટુ કર્યુ છે જીવનમાં

થોડું સરખું કરવાનો સમય દેજે

લોકો જે દૂર થયા છે,એની પાસે જવાનો સમય દેજે॥

અને પ્રેમ, હૂંફ અને લાગણી જેવું કાંઇ છે જ નહી

આ દુનીયામાં

એ મન ને મનાવવાનો સમય દેજે....


Thursday, January 8, 2009

Gujarati Shayri

વેહલી સવાર ની ગુલાબી ઠઁડી મા ફુલો ની રઁગોલી શુષોભીત થઇ,
ઉઘડી આઁખો ને યાદ કર્યા તમને તો દિવસ ની શુરુઆત અલૌકીક થઇ

Saturday, January 3, 2009

Some Nice English Quotes

In life every turn is uncertain, in the sea every wave is a danger, in a garden evry flower is abeauty & in this world a person like you is a treasure.

When it rains you dont see the sun but its there. Hope we can b elike that. We Dont always see each other but we'll always be there for each other.

"+" the plus symbol is made with a pair of two minus symbols. All negative things can be shaped as positive. Just be positive in your walk of life


An arrow can be shot only by pulling it backwards. So shen ever life pulls you back
dont worry, its going to lead you to victory