Thursday, September 27, 2012

Old age Reality in Gujarati
               
જ્યાં જ્યાં નજર કરીએ ત્યાં એડવાન્સ બૂકિંગ કરાવીને ઘડપણમાં રોગોનું મ્યુઝિયમ બનીને ખાટલે પડેલા ખોળિયા જોવા મળે છે. એમના જિગરજાન દોસ્તનું નામ છે, ગળફો. એમની ગર્લફ્રેન્ડનું નામ છે, થૂંકદાની. એમની પ્રિયતમાનું નામ છે, પથારી. રવિશંકર મહારાજ વારંવાર કહેતા કે ઘરડમાં ચાલે તે ઘરડો. ઘડપણનું સર્જન સડવા માટે નથી થયું. માણસે ઘરડા નથી થવાનું, પણ વૃધ્ધ થવાનું છે. જે વૃધ્ધિ પામ્યો એ વૃધ્ધ.
પાછલી ઉંમરે દુ:ખી થવાના ઘણા રસ્તા છે. ઓફિસની ખરશીમાં પોટલું થઈને બેસવું એ પહેલો ઉપાય છે. વ્યસનો વિનાની યુવાની ઘણા લોકોને નથી ગમતી. પૈસા કમાવા સિવાય અન્ય કોઈ વાતમાં રસ ન લેવાની ટેવ યુવાનીને કદરૂપી બનાવે છે. સાહિત્ય, સંગીત, કળા, નાટક અને કવિતા જેવી ‘ફાલ્તુ’ બાબતોથી દૂર રહેનારા ઝટ ઝટ સડે છે. આવા લોકોને તાણ નામની વૅમ્પ અકાળે ઘરડા બનાવે છે. કેવળ પૈસો કમાનારી વ્યક્તિને સાચી મૈત્રી સાંપડતી નથી. પરિણામે જીવન ઝટ કટાઈ જાય છે.
પુસ્તક વાંચવાની ટેવ હોય એવો સ્ફૂર્તિમંત વૃદ્ધ કંટાળતો નથી. સંગીતમાં રસ લેનારો વૃદ્ધ નવરાશને શણગારતો જોવા મળે છે. મૈત્રીવૈભવ ધરાવનારા દાદા ખાસા રળીયામણા જણાય છે. અન્ય માટે કશુંક કરી છૂટવા તત્પર એવાં દાદીમા આદરણીય જણાય છે. પારકી પંચાતથી દૂર રહીને નિજાનંદમાં મસ્ત રહેનારા દાદાને ખાલીપો પજવતો નથી. ઘરના સંતાનો એમનાથી કંટાળતા નથી. પુત્રવધુને એમની હાજરી ખટકતી નથી. કેટલાક વડીલોથી પરિવાર કંટાળે છે. એ કંટાળો સાબિત કરે છે કે વડીલ હજી જીવે છે. આવું ઘડપણ અભિશાપ ગણાય.
જે વૃધ્ધ છે એ તબિયતનો રાંક નથી હોતો. પુસ્તકપ્રેમ, કળાપ્રેમ, મનોરંજન, મૈત્રી અને પ્રસન્ન સ્મિતથી શોભતો કરચળિયાળો ચહેરો એમના સમગ્ર જીવનનું ઓડિટ પ્રગટ કરતો રહે છે. આવો વૃધ્ધ છેક સુધી પોતે સ્થાપેલી કે ઉછેરેલી સંસ્થાની ખુરશી પર ફૅવિકોલ (અમેરીકામાં Crazy Glue) લગાડીને ચોંટી રહેતો નથી. શંશોધનોએ સાબિત કર્યું છે કે નિયમિતપણે ચર્ચમાં જનારા લોકો લાંબું જીવે છે. ભગવાન નામનું ટ્રાન્ક્વિલાઈઝર જબરી રાહત સાવ ઓછી કિંમતે પહોંચાડે છે. ડ્રગને રવાડે ચડવા કરતાં કૃષ્ણને રવાડે ચડવું સારું.
લાંબા આયુષ્યના શાસ્ત્રને gerontology કહે છે. આપણા ઘરડા નેતાઓ ઝટ નિવૃત્ત થતા નથી. સત્તા ન છોડવાની એમની ચીટકુ વૃત્તિને gerentocrazy કહે છે. કટાઈ જવા માટેનો શ્રેષ્ઠ સમય યુવાની છે. ઘરડા થવું એ ગુનો છે. વૃદ્ધ થવું એ વિશેષાધિકાર છે. સતત સમૃધ્ધ થતો રહે તે વૃદ્ધ. વિચારની વૃદ્ધિ ખિસકોલી ઘરડી થાય તોય દોડવામાં ધીમી પડતી નથી. પુષ્પ ખરવાની અણી પર હોય તોય સુગંધ આપવામાં પાછીપાની કરતું નથી. હરણ ગમે એટલું ઘરડું હોય તોય એની દોડવાની ગતિ જળવાઈ રહેતી હોય છે. ઘરડા હાથીનું ગૌરવ પણ છેલ્લી ક્ષણ સુધી અકબંધ રહેતું હોય છે. જે માણસ મોટી વયે પણ નવું નવું વાંચવાનું, વિચારવાનું અને નિર્મળ આનંદ પામવાનું વ્યસન છોડવા તૈયાર નથી એ ખરા અર્થમાં વૃદ્ધ છે. એવા માણસને ‘ઘરડો’ કહેવો એ એનું અપમાન છે. અમેરિકાના બનોર્ડ બારુચ કહે છે :
 


Wednesday, September 26, 2012

Jokes in Hindi

ये मनमोहन भी ले लो;ये दिग्विजय भी ले लो;भले छीन लो हमसे सोनिया गांधी!
मगर हमको लौटा दो, वो कीमतें पुरानी;वो आटा, वो गैस, वो बिजली, वो पानी!
बड़ी मेहरबानी, बड़ी मेहरबानी!!
 
 
 
 मैंने अन्ना हजारे से पूछा: कफ़न में जेब क्यों नहीं होती?
अन्ना ने जवाब दिया: बेटा क्योंकि मौत रिश्वत से टाली नहीं जा सकती!
ज़िन्दगी का सच
एक गरीब आदमी सुबह जल्दी घर से पेट भरने के लिये निकलता है और एक अमीर आदमी पेट कम करने के लिये!
 
राम ने रावण को मारा (-), कृष्ण ने कंस को मारा (-), गोडसे ने गाँधी को मारा (-), इसलिये ओसामा को तो ओबामा के हाथो मरना ही था ..(-)!
  
 
राह तकते है हम उनके इंतज़ार में!
साँसे भरते हैं उनके एक दीदार में!
रात कटती है होता है सवेरा!
जबसे दिल के हर कोने में हुआ है आपका बसेरा!
  

 
 
देवताओ ने मिलकर भगवान की तपस्या की। भगवान ने उनसे वरदान मांगने के लिए कहा। देवताओ ने मांगा कि दुनिया के सभी कोनों में पत्नियां आज्ञाकारी बन जाएं। भगवान ने राजी होते हुए तथास्तु कहा... ... और मुस्कुराते हुए दुनिया गोल बना दी।
 
आदमी (भगवान से) : सौ साल आपके लिए क्या हैं ?
भगवान : एक सेकंड।
आदमी : एक करोड़ रुपये आपके लिए क्या है ?
भगवान : एक सिक्का।
आदमी : मुझे एक सिक्का दे दो।
भगवान : एक सेकंड रूको !
 
पत्नी अपने पति की इज्जत क्यों नहीं करती?
 क्यों करेगी? लड़की घर छोड़ती है तो उसे ससुराल मिल जाता है, भाई छोड़ा तो देवर मिला, बहन छोड़ी तो ननद मिली, मां-बाप छूटे तो सास-सुसर मिले, इस तरह पति तो बिल्कुल मुफ्त मे मिला!!! तो बताईए मुफ्त के माल की कद्र कैसे होगी???
 
 
औरंगजेबः सेनापति, बताओ हम शिवाजी को क्यों नहीं ढूंढ पा रहे हैं
सेनापतिः महाराज, क्योंकि हम मुगल हैं, गूगल नहीं।