જય જય ગરવી ગુજરાત ! જય જય ગરવી ગુજરાત
જય જય ગરવી ગુજરાત ! જય જય ગરવી ગુજરાત, દીપે અરુણું પરભાત, ધ્વજ પ્રકાશશે ઝળળળ કસુંબી, પ્રેમ શૌર્ય અંકિત; તું ભણવ ભણવ નિજ સંતજિ સઉને, પ્રેમ ભક્તિની રીત - ઊંચી તુજ સુંદર જાત, જય જય ગરવી ગુજરાત. Praises of Proud Gujarat. Praises of Proud Gujarat. glorious sun rise. (Gujarat's)flag will be shine as symbole of love and valor. Oh!! Flag of Gujarat teaches love and valor. you have great prestige and Reputation. Praises of Proud Gujarat. ઉત્તરમાં અંબા માત, પૂરવમાં કાળી માત, છે દક્ષિણ દિશમાં કરંત રક્ષા, કુંતેશ્વર મહાદેવ; ને સોમનાથ ને દ્ધારકેશ એ, પશ્વિમ કેરા દેવ- છે સહાયમાં સાક્ષાત જય જય ગરવી ગુજરાત. In north direction Amba Mataji(situated). East direction Mahakali mataji(situated). In south direction Kunteshwer Mahadev shields Gujarat. At eastern direction lord Somnath and Sri Krishna always assist Gujarat. Praises of Proud Gujarat. નદી તાપી નર્મદા જોય, મહી ને બીજી પણ જોય. વળી જોય સુભટના જુદ્ધ રમણને, રત્નાકર સાગર; પર્વત પરથી વીર પૂર્વજો, દે આશિષ જયકર- સંપ...