THODO SAMAY AAPJEH - Gujarati Kavita
સમય દેજે...............હે મૃત્યુ દેવતા , જરા દરવાજો ખટકાવીને આવજે ઓચીંતા નો મહેમાન બનીનવ આવી ન જતો... દોસ્તો ને દૂર કરવાનો સમય દેજે દુશ્મનોને પ્રેમ કરવાનો સમય દેજે... જેટલુ ખોટુ કર્યુ છે જીવનમાં થોડું સરખું કરવાનો સમય દેજે લોકો જે દૂર થયા છે,એની પાસે જવાનો સમય દેજે॥ અને પ્રેમ, હૂંફ અને લાગણી જેવું કાંઇ છે જ નહી આ દુનીયામાં એ મન ને મનાવવાનો સમય દેજે....